મોરબી: સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા આજરોજ શ્રીજીચરણ પામેલ હોય એમનું આવતીકાલે બેસણું રાખેલ છે
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જૂના દેવળીયા ગામના વતની અમે હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ જસાપરા ના ધર્મપત્ની સ્વ.લાભુબેન લાલજીભાઈ જસાપરા આજરોજ શ્રીજીચરણ પામેલ છે જેથી સદગતનું મોસાળ પક્ષનું બેસણું આવતીકાલે શિવ હોલ સનાળા રોડ મોરબી ખાતે સવારે ૮ થી ૧૦ ની વચ્ચે રાખેલ છે તેમજ તેમના મૂળ વતન જૂના દેવળીયા ગામે બેસણું રામજી મંદિર ખાતે સાંજે ચારથી છ વાગ્યાની વચ્ચે રાખેલ છે જેની સગા સબંધીઓએ નોંધ લેવી વધુ મહિતી માટે પ્રકાશભાઈ મો. નં-9879418831 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે
જસાપરા પરિવાર ના સૌને જયશ્રી કૃષ્ણ
ભગવાન સદગત ની દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ અભ્યર્થના કરે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide