[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના એક યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી અનોખી પ્રમાણિકતા પરિચય આપ્યો હતો
પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા હસન હુસેન ભાઈ મકરાણી નામના એક યુવાને ભારે કિમતી મોબાઇલ જે ખોવાયેલ હોય કે મોબાઈલ તેના મૂળ માલિક ચિંતનભાઈ દવે ને પરત આપી પ્રમાણિકતાનો પુરાવો આપ્યો હતો હસનભાઈ જેવા પ્રમાણિક વ્યક્તિઓ બહુ ઓછા પ્રમાણે જોવા મળતા હોય છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ની ટીમ હસનભાઈ ને આવી પ્રમાણિકતા દાખવવા બદલ બિરદાવે છે
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
