મોરબી : ટ્રેનિંગ પૂર્ણ કરીને પ્રથમ વખત વતન આવેલા આર્મીમેનનું સન્માન જુઓ VIDEO

0
115
/

[ધર્મેન્દ્ર બરાસરા] મોરબી : તાજેતરમા મોરબીના યુવાન દેશની સેવા કાજે આર્મી જોઈન કર્યા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત વતન પરત ફરતા તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં સામાકાંઠે નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ખોડાભાઈ કાવડ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત ઘરે આવ્યા હતા. ત્યારે પરિવાર ઉપરાંત સ્થાનિકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ પરિવારજનોમાં ગૌરવની અને આનંદની લાગણી છવાઈ હતી જુઓ VIDEO …

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/