કાલે લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન

0
28
/

[રિપોર્ટ: ધર્મેન્દ્ર બરાસરા] મોરબી: આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લા મા કોવિડ-19 વેક્સિનેશન ની કામગીરી પુર જોશ મા ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષતા મા લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન કરવામા આવેલ છે

આ વેક્સિનેશન કેમ્પ મા લાલપર ગામના તથા મોરબી રહેતા લાલપર ના રહીશો, આસપાસ મા રહેતા 45 વર્ષ થી વધુ ઉમંર ના તમામ સ્ત્રી પુરુષો જોડાઇ એ જેથીઆપણા વિસ્તાર ને ઝડપભેર કોરોના મુક્ત શકી એ.

તારીખ :27/03/21, શનિવાર
સમય:સવારે9:00 થી 5:00
સ્થળ:શ્રીબહુયર માતાજી મંદિર, લાલપર
નોંધણી માટે સંપર્ક:
અરવિંદભાઇ વાસદડીયા -90999 17004
રમેશભાઇ વાસદડીયા- 98258 29716
કમલેશભાઇ વિલપરા-98797 83607
જયસુખ દલસાણીયા -99251 17246
પર્વિણભાઇ ઓગાણજા-98255 30533
પ્રવિણભાઇ ચાવડા-99258 45462
વિરલ આદ્રોજા-98259 39406
રાજુભાઇ પડશુંબીયા-99253 60354
કિશોરભાઇ આદ્રોજા-99782 94294
લાલજીભાઇ સોલંકી-96879 10180
વિપુલ બરાસરા-99135 28613
રાજુભાઇ જેતપરીયા-98252 51143
મનોજ ડઢાણીયા-98796 28662
બળવંત આદ્રોજા-98983 95990
રમેશ આદ્રોજા-98794 81657
ભરત વ્યાસ-99251 17239

નોંધ: આધારકાર્ડ ની નકલ સાથે લાવવી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/