મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 66 લોકોના લેવાયા સેમ્પલ

0
87
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી જિલ્લામાં માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ બે દર્દીઓમાં એક નાગડાવાસની 2 માસની બાળકી છે. જે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે. જયારે બીજા દર્દી મોરબી શહેરના 44 વર્ષના પુરુષ છે. જે હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં છે. આ બે દર્દીના સેમ્પલ ઉપરાંત આરોગ્ય વિભાગે 64 જેટલા રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે કુલ 66 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આજે જાહેર થશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/