મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ

4
246
/

(જયેશ બોખાણી) મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં લોકો માટે ઘટાદાર વૃક્ષોનાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબી શહેરને હરિયાળુ બનાવવા વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવા તથા રોપા મેળવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર રવાપર ઘુનડા રોડ માધવ ગૌશાળા પહેલા મોરબી વધુ વિગત માટે મોબાઈલ નંબર 7574885747 અને 7574868886 પર સંપર્ક સાધવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.