મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

21
9
/
/
/

મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા ગઈકાલ તારીખ 21ને રવિવારે મોરબી તથા માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સેતુબંધ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્વ. મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં એમ.એસ., એમ.ડી., હાડકા, દાંત, આંખ, કાન, નાક, ગળા, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ચામડી, ડાયાબિટીસ જેવા રોગોના નિષ્ણાંત ડોક્ટરો ઉપરાંત ફિઝિશિયન દ્વારા પણ સેવા આપવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.