મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીની આંબેડકર કોલોનીમાં ટીસી પાસેથી પસાર થતી બે ગાયને વીજ શોક લાગત બન્ને ગાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વીજ કંપની દ્વારા પણ ચોમાસા પહેલા પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ વીજ તંત્રની બેદરકારીના લીધે ટીસી અને વીજ પોલ શોર્ટ થવાના બનાવો ઘણી વખત બનતા હોય છે અને તેમાં મોટાભાગે અબોલ જીવના જીવ લેવાતા હોય છે જો કે, કોઈ વ્યક્તિનું મોત નીપજે તેની વીજ કંપનીના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide