મોરબી : મોરબીના રફાળેશ્વર મચ્છોયાનગરમાં રહેતા જગદીશભાઈ હીરાભાઈ બાનું (ઉ.વ.૨૭)એ બંધુનગર નજીક જંતુનાશક ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની પત્ની સાથે તેના ભાઈ મનુને પ્રેમસંબંધ હોય જેને કારણે તેની લાગણી ઘવાતા અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ તાલુકા પોલીસના એન.જે. નિમાવત ચલાવી રહ્યા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide