વાંકાનેર : કોઠારીયા ગામે 25 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

0
130
/

વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ એસ.પી.કરનરાજ વાઘેલા અને વાંકાનેરના પી.એસ.આઇ.એસ.એ.ગોહિલની સુચનાને પગલે એ.એસ.આઇ.વશરામભાઈ દેવાયતભાઈ, પ્રો.કોન્સ.જીતેન્દ્રસિંહ ગતરાત્રે આઉટ પોસ્ટમાં નાઈટ રાઉન્ડમાં હતા.તે સમયે એવી બાતમી મળી હતી કે,વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વિજય ચકુભાઈ કોબીયા અને જયદીપ ગોરધનભાઇ કોબીયા ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.તેવી બાતમી મળતા પી.એસ.આઇ.બી.ડી.પરમાર,તથા સ્ટાફના વશરામભાઈ દેવાયતભાઈ, જીતેન્દ્રસિંહ દિલીપસિંહ, જગદીશભાઈ ચીકાભાઈ, હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ સહિતનાએ કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી આરોપી વિજય કોબીયાને 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો.તેમજ બીજો આરોપી હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/