મૃતક બેન્ક કર્મીની સાથે કામ કરતા બે લોકોના રિપોર્ટ પણ નેગેટિવ : ગુરુવારે લેવાયેલા તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો
મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક સાથે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં રવાપરના પોઝિટિવ દર્દીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે ગુરુવારે રવાપરના મૃતક કોરોના પોઝિટિવ દર્દીના 3 પરિવારજનો અને તેમના 2 સહ કર્મી સહિત કુલ 56 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મોરબી માટે અતિ રાહતના સમાચાર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide