વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં યુવાનનો આપઘાત

0
116
/

મૂળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની રેનીસ ફેક્ટરીમાં કામ કરતા રાજુ રમેશ માવી (ઉ..૨૨) નામના યુવાને ચુંદડીથી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/