મોરબીના લક્ષ્મીનગરમાં યુવાનો દ્વારા કોરોના મૃત્યુ સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

0
51
/

મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે.

લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને સહાયના ફોર્મ તદન ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે. આમ, યુવાનો ગામલોકોને મદદ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/