મોરબીના લાલપર નજીક જુગાર રમતા ત્રણ પકડાયા, એક ફરાર : રૂ. 42 હજારની રોકડ કબ્જે

0
97
/

મોરબી : હાલ મોરબી એલસીબીએ લાલપર ગામે રિયલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે આવેલ દુકાન નં. 40માં જુગાર રમતા સૌમ્યા સોસાયટી, આશીફભાઈ મહમદહુસેન સુમરા રંગે. વિશિપરા, સનરાઈઝ પાર્ક, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા રહે.વાવડી રોડ, ભગવતીપરા શેરી નં. 6, યાકુબખાન અબ્દુલખાલીક પઠાણ રહે. રણછોડનગર, અમૃતપાર્કવાળાને રોકડ રૂ. 42000 તથા મોબાઈલ મળીને રૂ. 57000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

તેમજ અસ્લમભાઈ અબ્દુલભાઇ સુમરા રહે. વાવડી રોડવાળા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ તમામ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/