મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં શેરી નંબર 21માં રહેતા અને નિવૃત જીવન ગાળતા આમદભાઈ જુમાભાઈ ઉ.વ.60નો ગત તા. 25 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. આજ રોજ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide