મોરબીના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા ઘરે-ઘરે જઈ સેવાસેતુની કામગીરી કરાઈ

0
68
/

માળીયા (મી.) : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ કામગીરીના પુરાવા નાના દહીંસરા ગામના અરજદારના ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં દરેક સમાજના તમામ લોકોને આવરી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/