મોરબીના નટરાજ ફાટક નજીક રોડની વચ્ચોવચ ભૂવો

0
132
/
/
/

મોરબીમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે જોકે ભારે વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો હવે પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં મોરબીના વાડી વિસ્તાર સહિતની શાળાઓમાં પાણી ભરાઈ જતા નુકશાની થવા પામી છે તો રોડ રસ્તાઓ પણ વરસાદમાં ધોવાઈ ગયા છે અને મુખ્ય રોડ ભૂવો પડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

        મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે વરસાદને પગલે રોડની વચોવચ ભૂવો પડ્યો છે જેથી સામાકાંઠેથી મયુર પુલ પરથી આવતા વાહનચાલકો માટે આ રોડની વચ્ચેનો ખાડો અકસ્માતનો ભય ફેલાવે છે તો વરસાદના પાણી અનેક શાળાઓમાં ઘુસ્યા હોય જેથી શાળાઓને પણ નુકશાન પહોંચ્યું છે જેમાં મોરબીના વાડી વિસ્તારમાં આવેલ ક્પોરીવાડી પ્રાથમિક શાળામાં વરસાદના પાણી ઘુસી જતા અગત્યની ફાઈલો, ક્લાસરૂમમાં નુકશાન થયું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/