(‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી ) મોરબી: મોરબીના તેલ એશો. ના ઉપપ્રમુખ તેમજ રઘુવંશી યુવક મંડળના માજી પ્રમુખ તથા સુગર મર્ચન્ટ એશો. ના સેક્રેટરી અને પ્રેસ પ્રતિનિધિ શ્રી જીતુભાઇ રાજવીરનો આજે જન્મદિન હોય તેમને બહોળા મિત્રવર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે જીતુભાઇ રાજવીર વિષે પરિચય કરાવીએ તો તેઓ અતિ મિલનસાર અને સેવાભાવી સ્વભાવ ધરાવતા હોય તેમની તેમના સમાજ અને તેમના બહોળા મિત્રવર્તુળમાં ભારે લોકચાહના છે. મન ના ઉદાર એવા જીતુભાઇ હંમેશા જરૂરિયાતમંદ લોકો ને સહાય કરવામાં હંમેશા તત્પર રહી તેમના સમાજમાં તેઓએ પોતાની આગવી છબી ઉભી કરી છે આથી આજે જન્મદિન હોય આ અવસરે જો આપ પણ તેમને જન્મદિનની નશૂઇભકામનાઓ પાઠવવા ઇચ્છતા હો તો તેમના મોં.નંબર 9825193711 છે જીતુભાઇ ને આજે તેમના જન્મદિનની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide