મોરબીમાં આજે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરના ગ્રામ્ય પંથક તેમજ મોરબી-વાંકાનેર હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો મોરબીના લાલપર, જાંબુડિયા, રફાળેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને મોરબી વાંકાનેર હાઈવે પર સારો એવો વરસાદ આજે વરસ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide