મોરબી : તાજેતરમા મોરબી ભાજપના યુવા અગ્રણી અજય લોરિયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 1.75 લાખ અર્પણ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી અજય લોરીયા તેમજ તેમના સાથી રાષ્ટ્રભક્તોએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા દહેગામના કંથારપુરા ગામના જયદીપસિંહ સોલંકીના પરિવારને મળીને તેમની ત્રણ દીકરીઓને ફંડ એકત્ર કરી રૂ. 1,75,000 (એક લાખ પંચોતેર હજાર) આપીને માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide