મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે પાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી સ્થાનિકોએ કરી છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીના સો ઓરડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા સર્જાય રહી છે. ગટરનું પાણી ઉભરાતા તે ઘર સુધી આવી પહોંચે છે. આ વિસ્તારમાં આરસીસી રોડ મંજુર થયો તેને બે વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામ શરૂ કર્યું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત અહીં થતી ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય પર પણ જોખમ ઉભું થયું છે. ત્યારે આ મામલે પાલિકા તંત્ર તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide