મોરબીના નવયુવાન ડો. હિતેશ પારેખે રાજકોટ ખાતે કોવિડ-19ની ફરજ નિભાવી

0
66
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[અલનસીર માખણી-રાજકોટ] મોરબી : મોરબીની સોની બજારમાં મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ડો. હિતેશ પારેખએ રાજકોટ ખાતે આવેલ PDU સિવિલ હોસ્પિટલમાં આઠ દિવસ ઇન્ટર્ન તરીકે કોવિડ-19ની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.

અને કોરોના વાયરસનાં દર્દીઓની સારવાર કરી હતી. જે બદલ તેમના પરિવારજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/