મોરબીના યુવા આગેવાન અને પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાનો આજે જન્મદિવસ

    0
    427
    /
    (‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ: રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : 27 વર્ષ પૂર્ણ કરી 28 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા મોરબીના યુવા નેતા અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. તેઓએ નાની ઉંમરમાં અનેક સેવાકીય પ્રેવવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમજ તેઓ દાન-પુણ્ય તથા ગૌસેવા કરવા માટે ખુબ જ પ્રખ્યાત છે. તેઓ પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજક પણ છે.

    ઉલ્લેખનીય છે કે અજય લોરિયામાં અખૂટ દેશ-ભાવના છે. તેઓ દ્વારા અનેક શહીદ જવાનોના પરિવારને અઢળક સહાય આપવામાં આવી છે. પુલાવમા હુમલાના શહીદ જવાનોને તેઓના ગ્રુપ દ્વારા રૂબરૂ સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત, હાલમાં નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન આપઘાત કરનાર પી.એસ.આઈ.ના પરિવારને સહાય અર્પણ કરવામાં આવી હતી

     
    શુભેચ્છકો:- 
     
    બ્રિજેશભાઈ પટેલ 
    મેહુલભાઈ ભટ્ટાસણા (મેહુલ સ્ટુડિયો: મોરબી)
    સંદીપ ઝાલરિયા
    સંજય આદ્રોજા
    પ્રશાંત ગજ્જર 
    એ.જે અમૃતિયા
    તથા પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિના તમામ સભ્યો
    તેમજ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક , મોરબી  
     
    Image may contain: 1 person, smiling, closeup

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /