મોરબીના રેવાબેન મોહનભાઇ દેત્રોજા શ્રીજી ચરણ પામેલ છે

0
224
/

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ: ભાવિન દેત્રોજા દ્વારા) : મોરબી: મોરબીના હનભાઇ મનજીભાઈ દેત્રોજા ના પત્ની ભીખુભાઇ, વિનુભાઈ, શારદાબેન, નિર્મળાબેન ના માતુશ્રી દેત્રોજા ભાવિનભાઈ પ્રવીણભાઈ ના દાદી શ્રી  રેવાબેન મોહનભાઇ દેત્રોજા 16/10/2019 ને બુધવાર ના રોજ શ્રી રામ ચરણ પામેલ છે તેમ નુ બેસણું તા :-18/10/2019 શુક્રવાર ના રોજ રાખેલ છે
સ્થળ:- દામજી મેપા પ્લોટ -4 રામેશ્વર મંદિર નિવાસ થાન રાજકોટ રાખેલ છે
સર્વ દેત્રોજા પરિવાર ના જયશ્રી કૃષ્ણ

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/