મોરબી: ઉતરાયણ પર્વની મોરબી શહેર અને જીલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ પોતાના વતન વાઘપર ગામમાં બાળકો સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી હતી
મોરબીના યુવા અગ્રણી તેમજ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરિયાએ ઉતરાયણ પર્વની ઉજવણી વાઘપર ગામે કરવામાં આવી હતી વાઘપર ગામે અજય લોરિયા દ્વારા બાળકો માટે પતંગ, ફીરકી, ચીકી, મમરાના લાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાળકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી તો બાળકોએ પતંગ ઉડાવી તેમજ મમરાના લાડુ અને ચીકીની મોજ માણી ખુશી અનુભવી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide