મોરબીના યુવા અગ્રણી-પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાનો આજે જન્મદિવસ

0
77
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીના પાટીદાર સમાજના યુવા અગ્રણી અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે ખાસ તેમના દ્વારા વેલકમ નવરાત્રીનું પણ આયોજન રાખેલ છે તેઓએ સેવાલક્ષી અભિગમથી નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે

અજયભાઇ વિષે વાત કરી તો તેઓ દાન-પુણ્ય તથા ગૌસેવા કરવા માટે ખુબ જ જાણીતા છે. તેઓ પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજક પણ છે. ઉલ્લેખનીય છે કે અજય લોરિયામાં અખૂટ દેશ-ભાવના છે. તેઓ દ્વારા અનેક શહીદ જવાનોના પરિવારને અઢળક સહાય પણ હાલ આપી રહયા છે. ત્યારે આજે તેમના જન્મદિનની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝની ટિમ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/