[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યની દીકરી નિત્યા ઘોડાસરાએ અલોહાની નેશનલ લેવલની પરીક્ષામાં 6 મિનિટમાં 68 દાખલા ગણી નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્ય સાધનાબેન ઘોડાસરાની પુત્રી નિત્યા જગદીશભાઈ ઘોડાસરા જે મોરબીની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. તેણીએ નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવી મુસ્કાન વેલ્ફેર સોસાયટી તથા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide