મોરબીની સિવીલ હોસ્પિટલ ખાતે આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે હૃદય દિવસની ઉજવણી

0
40
/

મોરબી : આજે તા. 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે છે. જેની વિશ્વ હદય દિવસ નિમિત્તે મોરબીની સિવીલ હોસ્પિટલના એનસીડી સેલ ઓપીડી ખાતે જનજાગૃતિ બેનર લગાવી હૃદય વિશે હૃદયના દર્દીઓને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી.

તેમજ આજના દિવસે હૃદયના બે દર્દીઓને રાજકોટ કાડીયોલોજીસ્ટ સજેસ્ટ આપી રીફર પણ આપવામાં આવેલ છે. આમ, વિશ્વ હૃદય દિવસની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ એનસીડી સેલ ઓપીડી ખાતે દૈનિક ૧૫૦ દર્દીઓને તપાસવામાં આવે છે. આ ઓપીડીમાં ડો. હિતેષભાઈ ભદ્રા, ડો. હિમાંશુભાઈ લીખીયા, સોશ્યલ વર્કર હિતેષભાઈ પોપટાણી, કાઉન્સેલર ગૌતમ ચૌહાણ ફરજ બજાવી રહયા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/