મોરબી: તાજેતરમાં મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ હતુંં
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર ગઈ કાલે રવિવારે તા. 1-9-2019 ના રોજ વીરપુર (જલારામ) ખાતે રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત લરવાના ઉમદા હેતુસર સન્માનન સમારોહનું આયોજનનકારવામક આવેલ હતું જેમાં મોરબીની ડો.અમિષા રાચ્છનું પણ એકેડેમિક ક્ષેત્રે પ્રગતિ બદલ સન્માન કરવામાં આવેલ હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide