(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની મહેન્દ્ર નગર ચોકડી નજીક આવેલ અદ્યતન સુવિધાથી સજ્જ એવી સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ દીપાવલી પર્વે પણ કાર્યરત રહેશે તેવું જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કોઈપણ રોગ નો દર્દી હોય તેને નજીકમાંજ સંપૂર્ણ સુવિધા આપતી એકમાત્ર હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલમાં તમામ પ્રકારના દર્દીઓનો ઈલાજ કરી આપવામાં આવે છે ત્યારે અહીંના સર્જન પણ હાલ દીપોત્સવી પર્વે પોતાની ફરજ નિભાવે તે સરાહનીય વાત છે ત્યારે દર્દીઓને તહેવારને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેથી સમર્પણ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી જ રહેશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે
મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide