ચકમપર યુવક મંડળ દ્વારા સોમવારે નાટકનો કાર્યક્રમ

0
271
/

(ભાવિન દેત્રોજા દ્વારા) મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામમાં રામજી મંદિર ચોક ખાતે ચકમપર યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘સમ્રાટ હર્ષ – ગરીબોના બેલી’ તથા કોમીક ‘જીવણ શેઠની જાન’નું આગામી તા. 28/10/2019ના રોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ચકમપર યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/