મોરબીની નવલખી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક કારને અકસ્માત નડ્યો હતો. આ કાર રેલવે ટ્રેક ઉપર ચડી હતી. આ અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું.પ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે આરટીઓ કચેરી તરફથી આવતી જીજે 27 બીઇ 7080 નંબરની આઈ ટવેન્ટિ કારના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલવે ટ્રેક ઉપર ચડી ગઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની જાણ થતા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide