મોરબી: રવિરાજ ચોકડી નજીક વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

0
107
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમાં મોરબી તાલુકા પોલીસે રવિરાજ ચોકડી નજીકથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ સખ્સોના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીની રવિરાજ ચોકડી નજીક પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી ગીર્રીશભાઈ લાલજીભાઈ પરમાર રહે-જુના મકનસર મોરબી વાળો શંકાસ્પદ લાગતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂનો બોટલ નંગ-૪૭ કીમત રૂ.૨૪,૧૦૦ તથા બીયર ટીન નંગ-૨૪ કીમત રૂ.૨૪૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬,૫૦૦ વેચાણ કરવાના ઈરાદે માળી આવતા પોલીસે તેની અટક કરી મુદામાલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આરોપી રાજુરામ મહીરામ ખીલેરીન કહેવાથી આરોપી નથમલ ડગલારામ સિદણને આપી આપવાનો હોય તેમજ સાથે સાથે સુનીલ શ્યામલાલ બિશ્નોઈનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ધોરણસરની તપાસ ચલાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/