મોરબીના વોર્ડ નંબર-૫ માં સ્ટ્રીટ લાઇટની સમસ્યા ઉકેલવા માંગ

0
32
/

મોરબી: મોરબીના વોર્ડ નંબર-૫ માં આવતા બુઢાબાવા શેરી, પારેખ શેરી, ખત્રીવાડ વિસ્તાર, નાની બજાર મેઇન રોડ, રામનાથ મહાદેવ મંદિર પાસે સ્ટ્રીટ લાઇટનો મહત્વનો પ્રશ્ન છે

જેની સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆત પણ કરવામાં આવે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી  અને આ વિસ્તારની ૬૦% જેટલી લાઇટ જ ચાલુ હોય છે ૪૦% જેટલી લાઇટ બંધ હાલતમાં જ હોય છે અને જે લાઇટ ચાલુ હોય છે તે પણ ૨૪ કલાક ચાલુ હોય છે જેથી વીજળીનો ખોટો દુર્વ્યય થાય છે તો આ ૨૪ કલાક ચાલુ રહેતી લાઇટને જરૂરિયાતના સમયે જ ચાલુ રાખવી તથા બંધ થયેલ લાઇટ બને એટલી જલ્દીથી ચાલુ કરવા માટે આ વિસ્તારના રહેવાસી કેયુરભાઈ પંડયાએ રજૂઆત પણ કરરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/