મોરબી: ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજાના ટ્વિન્સ નો આજે જન્મદિન

0
92
/

મોરબી: ગજાનંદપાર્ક ના લોકો માં લોકચાહના ધરાવતા એવા ગજાનંદ પાર્ક એસોસીએશન ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને દીકરાઓ રાજવીર સિંહ તથા ઋષીરાજ સિંહ નો આજે જન્મદિન છે જે બદલ ‘ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક દ્વારા બને ટ્વિન્સ ને જન્મદિનની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવા માં આવે છે. આજે તેમના જન્મદિને એમના સગા વાલા તથા મિત્રો સર્કલ માંથી શુભકામના ઓ નો ધોધ વર્ષી રહ્યો છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/