મોરબી:ત્રિમંદીરે ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી જુઓ । EXCLUSIVE VIDEO

40
108
/

હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા : મહા પ્રસાદ, સત્સંગ, દાંડિયા રાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 16-7, મોરબી શહેરના નવલખી રોડ સ્થિત પૂ. દાદા ભગવાનના પ્રારુપ  ત્રિમંદીર ખાતે 16-7 ના રોજ ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સાંજે 4 થી 9 દરમિયાન યોજાયેલા આ ભવ્ય ક્રાર્યક્રમમાં હજ્જારોની સંખ્યમાં ભાવિકજનો ઉમટી પડ્યા હતા. “ગુરુપૂર્ણિમા” ના પાવન દિવસે ભાવિકોએ દાદા ભગવાનને પુષ્પાંજલિ અર્પિત કરી પૂજાનો વિશેષ લાભ પ્રાપ્ત કરેલ હતો. દૂર દૂરથી પધારેલા મહેમાનો ભક્તજનોએ દાદા ભગવાનના પૂજન અર્ચન સાથે ભક્તિ સત્સંગ, સામાયિક, અને ગરબા સાથે મહા પ્રસાદનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ત્રિમંદીર ખાતે પધારેલા મહેમાનોની વ્યવસ્થા જાળવવા સ્વયંસેવી ભાઈઓ બહેનોએ ભક્તિભાવથી સેવા આપી સુંદર વ્યવસ્થા જાળવી હતી. ત્રિમંદિરે પધારેલા સૌ કોઈએ ભક્તિમય વાતાવરણમાં “ગુરુપૂણીમાં” ની શાનદાર ઉજવણી કરી હતી

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

40 COMMENTS

Comments are closed.