મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન કરાયું હતું
તાજેતરમા મોરબી નજીકના રવાપર ગામની બાજુમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુતપાર્કમાં પાણીની છેલ્લા ઘણા વર્ષથી સમસ્યા હતી જેના સરપંચ નિતિનભાઈ ભટાસણા એ મહેનત અને જહેમત ઉઠાવી નિરાકરણ કરેલ છે.
જે કારણે સોસાયટીમાં રહેતા લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સરપંચ નિતિનભાઈ ભટાસણાએ જણાવ્યુ હતું કે, લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે તે હમેશા કાર્યરત રહેશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide