“મારા ઉપર ફરિયાદ કેમ કરો છો” કહી માળીયા(મી.) ધોકા વડે મારામારી

0
105
/

માળીયાની સરકારી હોસ્પિટલ નજીક રહેતા સિરાજ ઇકબાલ જેડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ અકબર કાસમ મોવર, કાસમ દોસ્તમામદ મોવર, હમીદા કાસમ મોવર અને ફાતમા કાસમ મોવર સિરાજના ઘરે જઈ મારા ઉપર ફરિયાદ કેમ કરો છો તેમ કહી ફરિયાદી અને અન્યને ગાળો બોલી લાકડાના ધોકાથી માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/