ટંકારા: આજે નાગ પંચમીના દિવસે નેકનામ ગામે નાગદેવતાએ દર્શન દેતા લોકો ભાવવિભોર

0
319
/

ટંકારા : આજે નાગ પાંચમીનું પર્વ હોવાથી લોકો ઘરે રૂના નાગલા બનાવી તેનું પૂજન-અર્ચન કરતા હોય છે.

ત્યારે ટંકારા તાલુકાના નેકનામ ગામમાં રબારી વાસ વિસ્તારમાં નાગ પંચમીના દિવસે નાગદેવતાએ વહેલી સવારે 6 વાગ્યાથી દર્શન આપ્યા છે. જેથી, લોકો ભાવવિભોર બની ગયા છે. શ્રદ્ધાળુઓએ નાગ દેવતાના દુધાભિષેક કરી પૂજન-અર્ચન કરી રહ્યા છે. નાગે દર્શન દીધાંની જાણ થતા આજુબાજુના ગામમાંથી લોકો દર્શન કરવા દોડી આવ્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/