નવસારી: વાંસદા તાલુકના કેલિયા ગામે આવેલી ખરેરા નદી પર બનવવામાં આવેલો કેલિયા ડેમ છલકાતા વાંસદા, ખેરગામ અને ચીખલી ત્રણ તાલુકાના 19 ગામમાં ખુશીઓ પણ છલકાઇ છે.
આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ સારો થતા કેલિયા ડેમ ઓવરફ્લો થતાં 2210 હેકટરમાં સિંચાઈનું પાણી મળી રહેશે. સાથો સાથ ડુંગરાળ પ્રદેશમાં સુકાઇ ગયેલા બોર અને કુવા રિચાર્જ થઇ જતાં પાણી પ્રશ્ન ઉકેલાઇ ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide