મોરબી સબ જેલમાં નવા દાખલ થયેલા 45 કેદીઓને અપાઈ વેકસીન

0
44
/

મોરબી : હાલ મોરબી સબ જેલનાં અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર ઍ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર -લીલાપર રોડના ડો.અમીતભાઈ ઘેલાણી તથા તેઓની ટીમ દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના નવા દાખલ થયેલા ૩૯ કેદીઓ તેમજ ૪૪ વર્ષથી ઉપરના ૬ કેદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા ફેમિલી મેમ્બર્સને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/