News@8:00pm ગુરુવાર : મોરબી જિલ્લામાં રેકર્ડ બ્રેક 43 કેસ નોંધાયા, 1નું મૃત્યુ

0
615
/

આજે 43 નવા કેસની સામે 11 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી : જિલ્લાના કુલ કોરોના કેસ થયા 337

મોરબી : તાજેતરમાં આજે ફરી મોરબી જિલ્લામાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થયો હોય તેમ અધધ 43 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી કોરોનાના કુલ કેસનો આંકડો 337 થઈ ગયો છે. જ્યારે આજે 11 દર્દીઓ સાજા તેઓને રજા આપી દેવામાં આવી છે. જેથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 168 થયો છે. આ સાથે આજે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. જેથી કુલ મૃત્યુ આંક 21 થયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 148 જેટલા  થયા છે.



30 જુલાઈ, ગુરુવારની કોરોના કેસની વિગત..

  • પોઝીટીવ જાહેર થયેલા દર્દીઓ

  1. 59 વર્ષ / મહિલા / એવન્યુ પાર્ક, મોરબી

  2. 65 વર્ષ / પુરુષ / ન્યુ રિલીફનગર, મોરબી

  3. 59 વર્ષ / મહિલા / જિનપરા ચોક, વાંકાનેર

  4. 55 વર્ષ / પુરુષ / નસીતપર, ટંકારા

  5. 37 વર્ષ / પુરુષ / નસીતપર, ટંકારા

  6. 60 વર્ષ / પુરુષ / જેતપુર

  7. 25 વર્ષ / પુરુષ / વાવડી, ઓમપાર્ક

  8. 41 વર્ષ / પુરુષ / રવાપર રેસીડેન્સી, રવાપર

  9. 54 વર્ષ / મહિલા / નરસંગ ટેકરી, મોરબી

  10. 42 વર્ષ / પુરુષ / દલિતવાસ, મોરબી

  11. 50 વર્ષ / પુરુષ / દરિયાલ શેરી, મોરબી

  12. 54 વર્ષ / પુરુષ / લગધીગઢ-મોરબી, ટંકારા

  13. 46 વર્ષ/ મહિલા / કંસારા શેરી, મોરબી

  14. 60 વર્ષ/ પુરુષ / પ્રતાપ રોડ, વાંકાનેર

  15. 55 વર્ષ/ પુરુષ / પખાલી શેરી, મોરબી

  16. 70 વર્ષ/ પુરુષ / ઘનશ્યામપુર, હળવદ

  17. 30 વર્ષ / પુરુષ / જીનપરા ચોક, વાંકાનેર

  18. 52 વર્ષ/ મહિલા / દલવાડી ચોકડી પાસે, મોરબી

  19. 40 વર્ષ/ પુરુષ / ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી

  20. 62 વર્ષ/ પુરુષ / ગ્રીન ચોક, સાંકળી શેરી, મોરબી

  21. 58 વર્ષ/ પુરુષ/ ગાયત્રીનગર-1, ઉમિયા ચોક, મોરબી

  22. 54 વર્ષ/ મહિલા / નવા દેવળીયા/ હળવદ

  23. 69 વર્ષ / પુરુષ / સાવસર પ્લોટ-8, મોરબી

  24. 44 વર્ષ/ પુરુષ / શુભમ હાઈટ, રવાપર રોડ, મોરબી

  25. 60 વર્ષ / પુરુષ / બોની પાર્ક, મોરબી

  26. 42 વર્ષ / પુરુષ / સામાંકાંઠે, મોરબી

  27. 15 વર્ષ/ મહિલા / ભવાની ચોક, મોરબી

  28. 14 વર્ષ / મહિલા / લખધીરવાસ ચોક, મોરબી

  29. 76 વર્ષ / મહિલા / લીલાપર કેનાલ રોડ, મોરબી

  30. 25 વર્ષ / પુરુષ / ખોજાખાના શેરી, વાંકાનેર

  31. 80 વર્ષ/ મહિલા / ગવર્નમેન્ટ સ્કૂલ પાસે, શાપર, મોરબી

  32. 55 વર્ષ / મહિલા/ ગવર્નમેન્ટ સ્કૂલ પાસે, શાપર, મોરબી

  33. 29 વર્ષ/ મહિલા/ પારેખ શેરી/ મોરબી

  34. 44 વર્ષ/ પુરુષ / પારેખ શેરી/ મોરબી

  35. 61 વર્ષ/ મહિલા / પારેખ શેરી/ મોરબી

  36. 54 વર્ષ/ પુરુષ / પારેખ શેરી/ મોરબી

  37. 62 વર્ષ/ મહિલા/ મોચી શેરી/ મોરબી

  38. 22 વર્ષ/ પુરુષ / લખધીરવાસ/ મોરબી

  39. 65 વર્ષ/ મહિલા / જમાદાર શેરી/ મોરબી

  40. 14 વર્ષ/ પુરુષ / શક્તિ પ્લોટ-2, શનાળા રોડ, મોરબી

  41. 60 વર્ષ/ મહિલા/ શક્તિ પ્લોટ-2, શનાળા રોડ, મોરબી

  42. 40 વર્ષ/મહિલા/ શક્તિ પ્લોટ-2, શનાળા રોડ, મોરબી

  43. 57 વર્ષ/ પુરુષ/ ભટ્ટ ફળી, હળવદ



  • સાજા થયેલા દર્દીની વિગત

  1. 56 વર્ષ/ પુરુષ/ શિવ પેલેસ, રવાપર રોડ, મોરબી

  2. 40 વર્ષ / પૂરુષ/ સિપાઈવાસ, મોરબી

  3. 45 વર્ષ/ પુરુષ /કાયાજી પ્લોટ,મોરબી

  4. 41 વર્ષ /મહિલા/ કાયાજી પ્લોટ, મોરબી

  5. 30 વર્ષ/ પુરુષ /ગજડી, ટંકારા

  6. 51 વર્ષ/ પુરુષ / માધાપર 18, મોરબી

  7. 40 વર્ષ/ પુરુષ/ ભવાની ચોક, મોરબી

  8. 52 વર્ષ /મહિલા /ધર્મશક્તિ સોસાયટી, મહેન્દ્રનગર, મોરબી

  9. 53 વર્ષ/ પુરુષ /ઘાંચી શેરી, મોરબી

  10. 33 વર્ષ /પુરુષ/ 402- શિવ પ્રેમ એપાર્ટમેન્ટ, ઉમા ટાઉનશીપ, મોરબી 2

  11. 33 વર્ષ /પુરુષ / જેપુર, મોરબી



મૃત્યુ થયેલ દર્દીની વિગત

70 વર્ષ, મહિલા, બોરીચાવાસ, મોરબી (રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન  મોત થયું)

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/