વાંકાનેર શહેરમાં એક જ દિવસમાં ચાર કેસ નોંધાયા

0
176
/

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય મહિલા વર્ષાબેન ગણાત્રા તથા 30 વર્ષીય પુરુષ ગોપાલભાઈ ગણાત્રા તેમજ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર રહેતા 60 વર્ષીય પુરુષ રહેમાનભાઈ અને વાંકાનેરના ગાયત્રી નગર પાસે રહેતા 25 વર્ષીય વજુબેન નામની મહિલાનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .

આ સાથે જ વાંકાનેર વિસ્તારમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 28 થઈ છે જેમાંથી 17 દર્દીઓએ સફળ સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે તથા કુલ પાચ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે . હવે વાંકાનેર વિસ્તારમાં 6 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ રહ્યા છે.

[તસ્વીર: મુકેશ પંડ્યા-વાંકાનેર]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/