આગામી 3, 10, 13 અને 17 માર્ચે મોરબીના આ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ રહેશે

0
213
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠાને પણ અસર પહોંચશે

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના અમુક સબ સ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી તે સબસ્ટેશનમાંથી નીકળતા દરેક 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ વહેલું પૂરું થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની ગ્રાહકોએ નોંધ લેવા GETCO દ્વારા યાદીમાં જણાવાયું છે.

આગામી તા. 3 માર્ચના રોજ બુધવારે 66 કે.વી. બામણબોર, 66 કે.વી. રાતવીરડા-2, 66 કે.વી. પાનેલી, 66 કે.વી. પંચાસીયા સબસ્ટેશન તથા EHV કન્સ્યૂમર ઉત્કર્ષનો 66 કે.વી પાવર બંધ રહેશે. આગામી તા. 6ના રોજ શનિવારે 66 કે.વી પીપળીયારાજ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો પણ બંધ રહેશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/