[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્યશ્રી દ્વારા શરૂ કરાયેલ “જન સુવિધા કેન્દ્ર” મારફતે આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે. જે આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.
તારીખ ; 05/03/2023 , રવિવાર
સમય : સવારે 9:30 કલાકે
સ્થળ : જિલ્લા ભાજપ તથા ધારાસભ્યશ્રીનું કાર્યાલય, કેપિટલ માર્કેટ, ગ્રાઉંડ ફ્લોર, રવાપર ચોકડી, મોરબી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide