ટંકારા મામલતદારની નિવૃત્તિ બાદ મામલતદારની પોસ્ટ ચાર્જ પર ચાલતી હોય જેથી આ મામલે ટંકારા બાર એસો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
ટંકારા બાર એસોના પ્રમુખ પરેશ ઊજરીયા દ્વારા જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ટંકારાના મામલતદાર બી કે પંડ્યા નિવૃત થયા બાદમાં ટંકારા મામલતદાર તરીકે વાંકાનેરના મામલતદાર આર આર પાદરીયા હાલ ચાર્જમાં છે જોકે મામલતદાર જેવી મહત્વની પોસ્ટ કાયમી હોય તે જરૂરી છે જેથી આ જગ્યા તાત્કાલિક ભરી રેગ્યુલર મામલતદારની નિમણુક કરવી જોઈએ તેવી માંગ કરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide