મોરબી તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ ઓમ કોઠીયા નો આજે જન્મદિન

0
155
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ ઓમ કોઠીયા નો આજે જન્મદિન હોય આજે ઠેર ઠેરથી એમને શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે
ઓમભાઇ કોઠીયા વિશે માહિતી આપીએ તો હાલ તેઓ તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ છે તેમજ એક અગ્રણી સામાજિક કાર્યકર તરીકેની પણ ઈમેજ ધરાવે છે તેમજ બહોળું મિત્રવર્તુળ પણ ધરાવે છે. આજરોજ તેમનો જન્મદિવસ હોય તેમને તેમના સગા વાલા સ્નેહીજનો તેમજ બહોળા મિત્રો વર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ ધોધ વહી રહ્યો છે આપ પણ તેમને તેમના મોબાઈલ નંબર: 7878781722 પર જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવી શકો છો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/