મોરબીની શિવપુર પ્રાથમિક શાળા દ્વારા ‘હીરક મહોત્સવ’-૨૦૨૩નું આયોજન

0
123
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીની શિવપુર પ્રાથમિક શાળા દ્વારા ‘હીરક મહોત્સવ’ ૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના શિવપુર મુકામે પ્રાથમિક શાળા દ્વારા હીરક મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓ ઉચ્ચકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ નું સન્માન પણ કરવામાં આવશે તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શિવપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા સમસ્ત ગ્રામજનોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/