પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને જયવીરે રમતા રમતા ફિનાઈલ ગ્લાસમાં ભરી દીધેલ જે ગ્લાસમાં રહેલ ફિનાઈલ ભૂલથી પી જતા સરોજબેનને ઉલટીઓ થતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide