પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન

0
100
/

વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે.
ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું નિધન થયું હતું, ડૉ. દિગ્વિજય ઝાલા 1962-67 અને 1967 – 72 એમ બે વખત ધારા સભ્ય અને 1980 – 84 અને 1984 – 89 એમ બે વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે, તેઓની અંતિમ યાત્રા આજે રવિવારે બપોરે બે કલાકે રણજીત વિલાસ

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

પેલેસ ખાતેથી નીકળશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/